Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચના નેતા યોગેશ વાર્શને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું માથું વાઢી લાવનારને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. યોગેશ અલીગઢમાં બીજેપી યૂથ વિંગ સાથે સંકળાયેલા છે. તેમનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં યોગેશ કહે છે, ‘આ વીડિયો જોઈને કંઈ વિચારીન શકાય. જો કોઈ મમતાનું માથું વાઢી લાવીને લાવશે તો તેમને હું 11 લાખ રૂપિયા આપીશ.’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ