Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં લોકસભાની ચુંટણીનો જંગ બરાબર જમ્યો છે ત્યારે કેટલીક બેઠકો હાઈ પ્રોફાઈલ ગણવામાં આવે છે તેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, કેમ ત્યાંથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સામે કોંગ્રેસે અજય રાયને મેદાનમાં ઉતારીને પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવાના હતા તેના પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.

કોંગ્રેસે અજય રાયને ટિકિટ આપી છે તેઓ પહેલા કોલસલા વિધાનસભા બેઠક પરથી સતત ત્રણ વખત ભાજપની ટિકિટ પરથી ધારાસભ્ય પદ રહી ચૂક્યા છે. તેઓ ૨૦૦૯ની લોકસભાની ચુંટણીમાં સપાની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા.

વારાણસી સીટ પરથી મોદીની સામે હવે કોંગ્રેસમાંથી અજય રાય અને સપા-બસપાના ગઠબંધનમાંથી શાલિની યાદવની ચૂંટણી લડવાના છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ