-
ગુજરાતના કરોડો રુપિયાના ચકચારી બીટકોઇન કાંડમાં જેમનું નામ ખુલતાં પોતે 12મા મે 2018ના રોજ હાજર થશે એમ પોલીસ અને પોતાની સરકારને હાથતાળી આપીને ફરાર ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાની પોલીસે ફરારના 100 દિવસ પછી ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. કોટડિયાને મુંબઇથી પકડ્યા હોવાનું જાહેર થયું છે. તેઓ લગભગ 10મી મેથી ફરાર હતા. તેઓ હાજર થયા છે કે હાજર કરાયા છે કે પછી ખરેખર પોલીસે પકડી પાડ્યા છે તે વિગતો હવે પછી બહાર આવવાની શક્યતા છે.