-
આતંકવાદગ્રસ્ત અફઘાનિસ્તાનમાં આતંકની હુમલાની પરાકાષ્ટા એ હદ સુધી પહોંચી કે આતંકીઓએ એમ્બ્યુલન્સમાં બોંબ મૂકીને ભીડવાળા વિસ્તારમાં લઇ જઇને ધડાકો કરતા ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે અને 150 કરતાં વધુ લાકો ઘાયલ થયા છે. આ બોંબ ધડાકો કાબુલમાં થયો હતો. ધડાકાની માત્રા એટલી જોરદાર હતી કે એક કિ.મી. દૂર સુધી અવાજ સંભળાયો હતો.