એક અજાણ્યા વ્યક્તિએ ઈમેલ દ્વારા બોમ્બ વિસ્ફોટની ધમકી આપી છે, જેમાં ધમકીભર્યા શબ્દો હતા. ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે BSE ના ટાવર બિલ્ડીંગમાં ચાર RDX IED બોમ્બ મૂકવામાં આવ્યા છે જે બપોરે 3 વાગ્યે ફૂટશે. ધમકીભર્યો ઈમેલ "કોમરેડ પિનરાઈ વિજયન" નામના ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.