Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેલિફોર્નિયાના સનબર્નાર્ડિનો શહેરની પ્રાથમિક શાળામાં ફાઈરિંગમાં એક શિક્ષક અને એક વિદ્યાર્થી સહિત ત્રણ લોકોના મોત થયા છે. 8 વર્ષના જોનાથન માર્ટિન્ઝે પોતાના જીવ ગુમાવ્યો.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર હૂમલાખોરે શાળામાં કામ કરતી શિક્ષિકા પત્ની અને વિદ્યાર્થીઓ ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે ઘાયલ થયેલા બે બાળકો પૈકી એકનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ