-
સીબીઆઇએ આજે તામિલનાડુના કરોડો રૂપિયાના ગુટકા કૌભાંડમાં આરોગ્યમંત્રી સી. વિજયભાસ્કર અને ડીજીપી ટીકે રાજેન્દ્રન અને તેમની સાથે સંકળાયેવા અન્યોને ત્યાં આજે બુધવારે સવારથી એકસાથે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. દરોડામાં 40 વિવિધ સ્થળોને આવરી લેવામાં આવી છે. જેમાં પુડુચેરી, બેંગલુરૂ અને મુંબઇનો પણ સમાવેશ થાય છે. તપાસ ચાલી રહી છે. વિગતો માટે રાહ જોવાઇ રહી છે.