Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • હરિયાણામાં સીબીએસઇની 2016ની પરીક્ષામાં ટોપ આવેલી એક છાત્રા જેનું રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના હસ્તે પણ સન્માન થયું છે તેના પર સામૂહિક બળાત્કારની ચોંકાવનારી ઘટના ઘટી છે. હરિયાણાના મહેન્દ્રગઢના કનિના ખાતે એક કોચિંગ ક્લાસમાં જતી વખતે આ છાત્રાનું અપહરણ કરીને તેને નશીલો પદાર્થ બળપૂર્વક પીવડાવીને 3 યુવકો દ્વારા ગેંગરેપ કરાયો અને ત્યારબાદ તેને મહેન્દ્રગઢના બસ મથકના એક બસ સ્ટેન્ડ ખાતે બેહોશીની હાલતમાં છોડી દેવામાં આવી હતી. પોલીસે પિડિતાની ફરિયાદના આધારે 3 યુવકોની ઓળખ તો કરી લીધી છે. પરંતુ હજુ સુધી કોઇની ધરપકડ થઇ નથી. દરમ્યાન તેમની માતાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે સીબીએસઇની પરીક્ષામાં ટોપર આવ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી દિકરીને સન્માનિત કરી હતી. મોદીજી કહે છે કે બેટી પઢાઓ પરંતુ હવે હું મારી દિકરી માટે ન્યાય માંગુ છું. ગેંગરેપ કરનારાઓએ પિડિતાના ઘરની સામે જઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ પણ પિડિતાના પરિવાર દ્વારા થયો છે. ( તસ્વીર પ્રતિકાત્મક)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ