Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સુરતમાં સરસાણા કન્વેન્ન સેન્ટર ખાતે બે દિવસીય ઓડિશા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે પ્રથમ દિવસે હાજરી આપવા માટે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આવી પહોંચ્યા હતા. દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ ઉપર તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ માટે વૈશ્વિક રીતે ક્રૂડ ઓઈલના ભાવ વધારાને કારણે છે. સાથે જ તેમણે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, યુપીએ સરકારે માત્ર આ સરકારને વારસામાં દેવું જ આપ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, પેટ્રોલ ડિઝલના વધતા માં ભાવમાં ઘટાડા કરવાની આ સ્થિતિ સરકારના હાથમાં નથી. આને માટે આ બે આંતરાષ્ટ્રીય કારણો જવાબદાર છે, જેમાં એક કારણ એ કે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ન વધી શક્યું તેમજ ઈરાન દેશની સ્થિતિના કારણે તણાવ પણ છે. જેના કારણે પણ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. આ સાથે જ અમેરિકાની જે નવી નીતિ બની છે, તેનાથી પણ ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ