Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચંદ્રયાન-2 (Chandrayaan 2) ચંદ્ર પર લૅન્ડિંગ માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આજે જ્યારે ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર લૅન્ડ કરશે ભારત આવું કરનારો દુનિયાનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીને જ આવી સિદ્ધિ મેળવી છે. ખાસ વાત એ છે કે ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લૅન્ડ કરશે. હજુ સુધી આ સ્થળે કોઈ પણ દેશ નથી પહોંચ્યો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સ્પેસક્રાફ્ટ ઉતાર્યા બાદ ભારત આવું કરનારો પહેલો દેશ બની જશે.

ચંદ્રયાન-2 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને તે સપાટીના સંબંધમાં અધ્યયન કરવાનો છે. વૈજ્ઞાનિકો મુજબ, ચંદ્રની આ સપાટી પર બરફ અને તડકો ઘણી માત્રામાં છે. માનવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં મંગળ મિશન માટે તેનું અધ્યયન ઘણું મદદરૂપ સાબિત થશે. આવો જાણીએ લૅન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની કામગીરી વિશે...

 વિક્રમ અને તેની અંદર સવાર પ્રજ્ઞાન 7 સપ્ટેમ્બરે 1:30 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરવાની શક્યતા છે.
ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ વિક્રમથી રોવર પ્રજ્ઞાન તે જ દિવસે સવારે 5:30 વાગ્યાથી 6:30 વાગ્યાની વચ્ચે બહાર આવશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ