Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકા દ્વારા એચ-૧બી વિઝામાં કરવામાં આવી રહેલા ફેરફારોની વિરુદ્ધ અમેરિકાની જ ટોચની કંપનીઓના સીઇઓએ વિરોધ નોંધાવ્યો છે. લગભગ ૫૯ કંપનીઓના સીઇઓએ આ સંદર્ભમાં ટ્ર્મ્પ વહીવટી તંત્રને પત્ર લખ્યો છે. આ પત્રમાં સીઇઓએ જણાવ્યું છે કે વિઝા નિયમોમાં ફેરફાર કરવાથી અમેરિકાના આર્થિક વિકાસ અને અમેરિકાની પ્રતિસ્પર્ધા ક્ષમતા ઉપર વિપરિત અસર પડશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ