Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે લોકસભા ચૂંટણીમાં પોતાની હોમ સીટી રાજકોટમાં મતદાન કર્યું હતું. તેમના પત્ની અંજલિબેને પણ મતદાન કર્યું હતું. મતદાન બાદ મુખ્યમંત્રીએ મિડિયા સાથે અનૌપચારિક વાતચીત કરી હતી. રૂપાણીએ મતદાન વખતે ધારણ કરેલી ભાજપના કેસરી રંગની બંડીએ સૌનું ધ્યાન દોર્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ