Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈન્ડિયન ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્નિ કારમાં જઈ રહ્યા હતા તે વેળા અને જાડેજાએ માસ્ક ન પહેરયુ હોવાથી પોલીસે તેમની ગાડીને રોકી હતી. ગાડી રોકતા જાડેજા અને પોલીસ વચ્ચે બોલાચાલી થતા મામલો બીચકાયો હતો. જેમાં રિવાબાએ ફરજ બજાવતા પોલીસ અધિકારી પર ઉદ્વતાઈભર્યું વર્તન કરવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ સહિત રવીન્દ્ર જાડેજાના સસરાની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો.

હાલ રાજયમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. જેથી સરકાર લોકોને સાવચેતી રાખવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાણવવા માટેની વારવાર અપીલ પણ કરી રહી છે. તેવામાં આજે ઈન્ડિયા ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા અને તેમના પત્નિ રિવાબા કારમાં સાથે જઈ રહ્યા હતા. જો કે, જાડેજાએ માસ્ક ન પહેરતા તેમની કાર રોકવામાં આવી હતી. કાર રોકતા જાડેજા અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ફરજ પર હાજર મહિલા પોલીસ અધિકારીના ઉદ્વતાઈભર્યું વર્તન કરવાનો આક્ષેપ તેમના પત્નિ રિવાબાએ કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ