Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને સુરતમાં રહેતા ભારતી પટેલે આજે મતદાન કર્યા બાદ પોતાના ફેસબુકમાં જે ફોટા મૂક્યા છે તે વિવાદી પ્રકારના કહી શકાય. સામાન્ય રીતે મતદાન મથકની અંદર કેમેરો કે મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હોવા છતાં તેમણે ઇવીએમમાં તેમણે કયુ બટન દબાવ્યું અને વીવીપીએટી મશીનમાં કોના નામની રસીદ નિકળી તેના ફોટા મૂક્યા છે. મારો વોટ કોંગ્રેસને જ.... એ નામથી તેમણે ફોટા મૂક્યા છે. દેખીતી રીતે જ તેમાં કોઇ સ્પાય કેમેરાનો ઉપયોગ થયો હોવાનું જણાય છે. અથવા મતદાન મથકમાં તેમને મોબાઇલ સાથે રાખવા બદલ કોઇએ રોક્યા નહીં હોય. તે સિવાય આવા ફોટા શક્ય નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ