કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરી ફરી એકવાર પોતાના નિવેદનને લઇને ચર્ચામાં છે. રેપ અને કાસ્ટિંગ કાઉચ પર જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનના ચોંકાવનારા નિવેદન પછી કોંગ્રેસનાં સાંસદ રેણુકા ચૌધરીએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું કે દરેક સ્થળે કાસ્ટિંગ કાઉચ થાય અને સંસદ પણ તેનાથી અળગી નથી. તેમણે કહ્યું કે કાસ્ટિંગ કાઉચની સમસ્યા માત્ર ફિલ્મ ઉદ્યોગમાં નથી પરંતુ દરેક ક્ષેત્રમાં છે.







26.jpg)
25.jpg)
24.jpg)

45.jpg)
37.jpg)
40.jpg)
75.jpg)
101.jpg)





