Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહેલી ઓફલાઈન પરીક્ષામાં એક વિદ્યાર્થિની સહિત 40નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. યુનિવર્સિટીએ પરીક્ષા સમયે કરેલી જાહેરાત મુજબ વિદ્યાર્થિનીના સ્વાસ્થ્ય અંગે કોરાના કવચ માટે રૂ.એક લાખની સહાય મળશે. વિદ્યાર્થિનીને મળતી તમામ સહાય કરવા NSUIના જિલ્લા પ્રમુખે યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ મોતની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જાય છે. રાજકોટમાં આજે રવિવારે વધુ 11 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ