દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જાહેરાત કરી છે કે કોરોના વાયરસ મહામારીના કારણે બંધ રહેલી સ્કૂલો હાલ ખુલશે નહીં. મુખ્યમંત્રીનો આ સંદેશો ત્યારે આવ્યો છે જ્યારે દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી 3 લાખ 48 હજારથી વધારે લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કેજરીવાલે આ પહેલા બધા ભારતીય નાગરિકો માટે કોવિડ-19 વેક્સીન મફતમાં ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી હતી. તેમનો તર્ક હતો કે દેશમાં દરેક કોરોના વાયરસથી પરેશાન છે.