Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

CRPFના હેલ્પલાઈન પર 2 જાન્યુઆરીના રોજ સાંજે 5.30 વાગ્યે એક મહિલાનો ફોન આવ્યો કે ‘મારો પરિવાર જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાયેલો છે. મારા બે બાળકો સવારથી ભૂખ્યા છે, અમે ટ્રાફિકમાં ફસાયા છીએ... અમારી કંઈક મદદ કરો.’ આસિફા નામની મહિલાના ફોન પર CRPFની 167 બટાલિયનની ડી કંપનીએ તાત્કાલિક ધોરણે પગલા લીધા હતા. જવાનોની ટીમ ભૂખ્યા બાળકોની મદદ કરવા માટે બરફના રસ્તા પર પગપાળા જ નિકળી ગઈ હતી. આશરે 12 કિલોમીટર ચાલીને જવાનોએ બાળકોને ભરપેટ ભોજન કરાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.