Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • હમણાં જ ગાંધી જયંતી ગઇ. હજુ ગઇકાલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધી કોઇ વ્યકિત નહીં વિચારધારા છે....એવા ગાણાં ગાયા અને તેમના જ રાજ્યમાં ગાંધીજીને પ્રિય હતા તે દલિત સમાજના મુકેશ રાઠોડ નામના યુવકને કારખાનાના પટેલ માલિકો મહિલાઓની હાજરીનાં રસ્તા પર કૂતરો બનાવીને ઘૂટણના બળે ચલાવીને તેના પર અત્યાચાર ગુજાર્યાની નિંદનીય ઘટના બની છે. જૂનાગઢના મેંદરડા તાલુકાના મેંદપરા ગામની આ ઘટનાનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે. જેમાં એક જણ હાથમાં દંડો રાખીને જાણે કૂતરાને કે ઢોરને મારતા હોય તેમ જણાય છે. એક જણ તેના પર લાત ઉગામે છે. આ દલિત યુવકનો વાંક જે હોય તે પણ મોબ લિંચીંગની જેમ ગાંધીના ગુજરાતમાં પણ લોકો હવે બીજા રાજ્યોની જેમ ધીમે ધીમે કાયદો પોતાના હાથમાં લેવા માંડ્યા છે. તોડાક સમય પહેલા રાજકોટમાં એક કારખાનનમાં દલિત યુવકને ઢોરની જેમ બાંધીને પાઇપ ફટકારીને તેની હત્યાનો બનાવ બન્યો હતો. દલિતોના નામે ચૂંટણીમાં જીતનાર અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જાહેર સડક પર કૂતરાની જેમ દલિત યુવકને ચલાવી અમાનવીય વ્યવહાર અને અત્યાચારની આ ઘટના અંગે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ