Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સરકાર દ્વારા રૂપિયાને ગગડતો અટકાવવા પાંચ પગલાંની જાહેરાત છતાં ડોલર સામે રૂપિયાનું ધોવાણ અવિરત જારી છે. મંગળવારે અમેરિકા અને ચીન વચ્ચે ઉગ્ર બનેલાં વેપાર યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની વધી રહેલી કિંમતોને પગલે રૂપિયો ઓલટાઇમ લો સપાટી પર પહોંચી ગયો હતો. કારોબારના પ્રારંભે રૂપિયો ડોલર સામે અગાઉના ૭૨.૫૦ના સ્તરથી મજબૂતાઇ સાથે ખુલ્યો હતો અને એકસમયે ૭૨.૩૫ની સપાટી પર પહોંચ્યો હતો. પરંતુ નબળી આર્થિક પરિસ્થિતિઓ હાવી થતાં કારોબાર દરમિયાન ૭૨.૯૯ની સૌથી નીચી સપાટી પર પહોંચ્યો હતો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ