Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાનો સિલસિલો રવિવારે સતત ૧૦મા દિવસે પણ જારી રહ્યો હતો. સરકારી ઓઇલ વિતરણ કંપનીઓએ રવિવારે પેટ્રોલમાં લિટરદીઠ ૬ પૈસા અને ડીઝલમાં ૧૯ પૈસાનો ભાવવધારો કર્યો હતો. છેલ્લા ૧૦ દિવસમાં દિલ્હીમાં ડીઝલની કિમતમાં લિટરદીઠ રૂપિયા ૨.૪૩ અને પેટ્રોલની કિંમતમાં રૂપિયા ૧.૨૨નો વધારો થયો છે. કેન્દ્ર સરકારે ૪ ઓક્ટોબરના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રૂપિયા ૨.૫૦નો ઘટાડો કર્યો હતો પરંતુ જનતાને તેની કોઈ રાહત મળી નથી. સરકારે આપેલી રાહત ફરી એક વાર ભાવવધારામાં ધોવાઈ ગઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ