હોમ /
આજની વાત
/ નરેન્દ્ર મોદીની કઈ જ્ઞાતિ છે તે ખબર નથી: પ્રિયંકા ગાંધી
નરેન્દ્ર મોદીની કઈ જ્ઞાતિ છે તે ખબર નથી: પ્રિયંકા ગાંધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રિયંકા ગાંધીએ આકારો પ્રહાર કરતા કહ્યું હતું કે મને ખબર નથી કે નરેન્દ્ર મોદીની કઈ જ્ઞાતિના છે મારા મત મુજબ વિપક્ષ કોઈ દિવસ આવી વાત પણ કરવી જોઈએ. દેશમાં જ્ઞાતિભરી વાતોમાં પ્રિયંકા ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.