Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હવે ડોમેસ્ટિક ફલાઈટમાં મુસાફરી કરવા માટે પણ આધાર કાર્ડ ફરજિયાત બનાવાશે. એરપોર્ટ પર ફિંગરપ્રિન્ટ સ્કેનર ઈન્સ્ટોલ કરાશે જેને સ્કેન કર્યા બાદ જ તમે વિમાનમાં બેસી શકશો. આનકવેરા રિટર્ન અને મોબાઈલ સિમ કાર્ડ લેવા સહિતની અનેક સેવાઓ માટે આધારકાર્ડ ફરજિયાત બનાવી દેવાયું છે ત્યારે સરકાર હવે એક ડગલુ વધુ આગળ જવા માગે છે. દેશમાં કોઈપણ સ્થળે વિમાન મુસાફરી માટે પણ હવે આધાર જરૂરી બની જશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ