Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જામનગરના કાલાવડ વિસ્તારના છતર ગામે એક મકાનમાંથી નકલી દુધ બનાવવાનુ કૌભાંડ ઝડપાયું છે. બાતમીના આધારે એલસીબીએ 500 લીટર દુધ અને એક ટેન્કર સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે નકલી પાવડર તથા સોયાબીન તેલમાંથી બનાવટી દૂધ બનાવવામાં આવતું હતું. બનાવથી નાગરિકોમાં આક્રોશ વ્યાપ્યો છે. મૂખ્ય સૂત્રધારને પોલીસ શોધે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ