આઇએનએક્સ મીડિયા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ભારત, સ્પેન ને યુકેમાં આવેલી ૫૪ કરોડ રૃપિયાની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. જો કે કાર્તિ ચિદમ્બરમે ઇડીની આ કાર્યવાહીને તરંગી અને અયોગ્ય ગણાવી છે.