Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર દેશમાં દરેક ચૂંટણી એક સાથે યોજવાની અટકળો પર મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ.પી.રાવતે કહ્યું છે કે, કોઇ પણ સંજોગોમાં તે શક્ય નથી. તેમણે કહ્યું કે, તે માટે જરૂરી કાયદો બનાવ્યા વિના લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવાની શક્યતા નથી.
દેશમાં લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી એક સાથે યોજવા વિશેના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, કોઇ ચાન્સ નથી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ