સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ ઇચ્છા મૃત્યુ મામલે મહત્ત્વની ટિપ્પણી કરી છે. મહારાષ્ટ્રના પૂણે ખાતે આયોજિત બેલેન્સિંગ ઓફ કોન્સ્ટિટયૂશન રાઇટ્સ વિષય પર આધારિત વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, કાયદાકીય રીતે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી શકતો નથી પરંતુ દરેક નાગરિકને સન્માનજનક મૃત્યુનો અધિકાર છે.