Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશભર ચોથા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે પરંતુ કેટલીક જગ્યાએ  મતદાન મથક પર ઈવીએમ મશીન ખરાબ થયાની ઘટના સામે આવી છે. તેના લીધે કેટલીક જગ્યા પર મતદાન બંધ કરવામાં આવ્યું છે. આજે નવ રાજ્યમાં ૭૨ બેઠક પર મતદાન થઇ રહ્યું છે. જેમાં મહારાષ્ટ્રની ૧૭ બેઠક, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની ૧૩-૧૩ બેઠક, પશ્ચિમ બંગાળની ૮ બેઠક, મધ્યપ્રદેશ અને ઓડીશાની ૬ બેઠક, બિહારની ૫ બેઠક અને ઝારખંડની ત્રણ બેઠક પર મતદાન થઇ રહ્યું છે.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ