Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વના લોકપ્રિય સોશિયલ મીડિયા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ગુરૂવારે રાત્રે કડાકો બોલ્યો, ભારત ઉપરાંત બ્રિટેનમાં પણ પાટીયા પડી ગયા હતા. Down Detector મુજબ બ્રિટિશ ટાઇમ મુજબ બપોરે 2 અને 15 કલાકે ભારત અને બ્રિટેન ઉપરાંત જર્મની, ડેનમાર્ક, ફ્રાન્સ, પોલેન્ડ, સ્પેન, હંગેરીના યૂઝર્સેને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ