Know your World in Just 60 Words!
Read news in 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદનાં પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ મલ્ટિસ્પેશિયાલિસ્ટ બાળકોની હોસ્પિટલના ચોથા માળે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતા ફાયરબ્રિગેડની 4 ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો છે. મળતી માહિતી પ્રમાણે આ ભીષણ આગ હોસ્પિટલની કેન્ટિનમાં ગેસ સિલિન્ડર ફાટવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

હોસ્પિટલમાં આગની ઘટનાના પગલે દર્દીઓ સહિત હોસ્પિટલના સ્ટાફને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં સૌથી નાનું બાળક 15 જ દિવસનું હતું જેની સારવાર ચાલી રહી હતી તેની તબિયત લથડતા તેને તરત જ બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

Story of the Day

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.