જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં બમ્પર 58.19 ટકા મતદાન નોંધાયું છે. કલમ 370 નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ પછી યોજાયેલી ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. અહીં કિસ્તવાડમાં સૌથી વધુ 77.23 ટકા મતદાન યોજાયું છે.
જાણો કંઈ બેઠકો પર કેટલું નોંધાયુ મતદાન
અનંતનાગ - 41.58 ટકા
અનંતનાગ (પશ્ચિમ) - 45.93 ટકા
બનિહાલ - 68 ટકા
ભદ્રવાહ - 65.27 ટકા
ડીએચ પોરા - 65.21 ટકા
દેવસર - 54.73 ટકા
ડોડા - 70.21 ટકા
ડોડા (પશ્ચિમ) - 74.14 ટકા
નીચે - 57.90 ટકા
ઈન્દરવાલ - 80.06 ટકા
કિશ્તવાડ - 77.23 ટકા
કોકરનાગ (ST) - 58 ટકા
કુલગામ - 59.58 ટકા
પૈડર-નાગસેની - 76.80 ટકા
પહેલગામ - 67.86 ટકા
પંપોર - 42.67 ટકા
પુલવામા - 46.22 ટકા
રાજપોરા - 45.78 ટકા
રામબન - 67.34 ટકા
શંગસ - અનંતનાગ (પૂર્વ) - 52.94 ટકા
શોપિયાં - 54.72 ટકા
શ્રીગુફવારા-બિજબેહારા - 56.02 ટકા
ત્રાલ - 40.58 ટકા
ઝૈનાપોરા - 52.64 ટકા