અંતે ફલોરન્સ વાવાઝોડું ભારે પવન અને વરસાદ સાથે અમેરિકાના પૂર્વ તટ પર ત્રાટક્યું છે. અમેરિકાના હવામાન વિભાગે સરકાર અને પ્રજાને એલર્ટ રહેવા જણાવ્યું છે. ઇમરજન્સી વિભાગના કર્મચારીઓ પાણીમાં ડૂબી ગયેલા ઘરોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યાં છે.