-
ખનિજ તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 90 ડોલર થાય તો પેટ્રોલ 60 રૂપિયાના ભાવે મળવુ જોઇએ એમ યુપીએ સરકારમાં જાહેરમાં કહેનાર હાલના નાણામંત્રી અરૂણ જેટલીએ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલનો ભાવ 86 ડોલર છે ત્યારે મુંબઇમાં 90 રૂપિયાના ભાવે અને અમદાવાદ-ગુજરાતમાં 83 રૂપિયાના ભાવે વેચાતા પેટ્રોલના ભાવમાં માત્ર રૂ. 2.50 પૈસાની રાહત આપી છે. તેમણે એટલી જ રાહત રાજ્ય સરકારો પણ આપે એવી વિનંતી કરી છે ત્યારે ભાજપ શાસિત રાજ્યો અઢી રૂપિયા ઘટાડે તો લિટરે પાંચ રૂપિયાનો લાભ ગ્રાહકોને મળી શકશે. અઢી રૂપિયાનો લાભ તાત્કાલિક એટલે કે 5 ઓક્ટોબરથી મળી શક્શે.