માલ્યા સાથે જેટલીની મુલાકાત પર છેડાયેલા વિવાદમાં કોંગ્રેસને ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહાનો પણ સાથ મળી રહ્યો છે. માલ્યાનાં મિસાઇલ બાદ ગુરુવારે સ્વામીએ જેટલી પર ટ્વિટબોંબથી હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, માલ્યાએ સંસદના સેન્ટ્રલ હોલમાં જેટલી સાથે મુલાકાત કરી લંડન જવા અંગે માહિતી આપી હોવાની વાસ્તવિકતાને નકારી શકાય નહીં.