ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનશે. હાલના મધ્ય પ્રદેશના ગવર્નર ઓમ પ્રકાશ કોહલી પાસે મધ્ય પ્રદેશનો વધારાનો ચાર્જ છે તેમનું સ્થાન આનંદીબહેન પટેલ લેશે.