લંડન સિટી એરપોર્ટની પાસેથી બીજા વિશ્વ યુધ્ધના સમયનો એક બોમ્બ મળી આવ્યો છે. આ બોમ્બ મળ્યા બાદ લંડન સિટી એરપોર્ટને બંધ કરી દેવાયું છે. આ બોમ્બ ટેમ્સ નદીના જ્યોર્જ વી ડૉકની પાસેથી મળ્યો. સ્થાળ પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તેને નિષ્ક્રિય કરવામાં લાગી ગયું છે.