Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ આજે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના  સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલ 'રન ફોર યુનિટી' કાર્યક્રમમાં સવારે ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યુવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો તેમજ રન ફોર યુનિટી ની શરૂઆત કરાવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ