Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં ચોમાસા દરમિયાન વિવિધ રોડ પર પડેલા 14 હજારથી વધુ ખાડા 3 કરોડનાં ખર્ચે પૂર્યા હોવાનું તંત્રે જણાવ્યું છે. ઉપરાંત જો તમે શહેરનાં રસ્તાઓ પર ખાડા જુઓ તો તમે 155303 પર કોલ કરીને ફરિયાદ કરી શકો છો ફરિયાદ બાદ 24 કલાકમાં જ તે વિસ્તારના ખાડા પુરાઇ જશે તેવી બાંહેધરી આપવામાં આવી છે. તંત્રનો દાવો છે કે શહેરનાં મોટાભાગનાં ખાડાઓ પુરી દેવામાં આવ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ