ગોધરા (Godhra) ઘટનાના બે દાયકા પછી હાઈકોર્ટે (Gujarat High Court) સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express) ટ્રેનમાં પેટ્રોલિંગમાં બેદરકારી બદલ 9 રેલવે પોલીસ કર્મચારીઓ (GRP)ને ફરજ પરથી દૂર કરવાના નિર્ણયને માન્ય રાખ્યો છે. નિર્ણયમાં, હાઈકોર્ટના જસ્ટિસ વૈભવીબેન નાણાવટીએ પોલીસકર્મીઓની અરજી ફગાવી દેતા કહ્યું કે જો અરજદાર પોલીસકર્મીઓ સાબરમતી ટ્રેનમાં અમદાવાદ ગયા હોત તો ગોધરા ઘટના (Godhra Train Tragedy) ટાળી શકાઈ હોત.