જમ્મુ કાશ્મીરના પુલવામમાં આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડ હુમલો કર્યો હોવાના અહેવાલો મળ્યા છે.
આ હુમલામાં એક જવાન ઘાયલ થયો છે.જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.આખા વિસ્તારની ઘેરાબંધી કરીને જવાનોએ હવે હુમલો કરીને ભાગી છુટેલા આતંકીઓની શોધખોળ શરુ કરી છે.મળતી વિગતો પ્રમાણે પુલવામાના ત્રાલ શહેરમાં સવારે 11 વાગ્યે સીઆરપીએફની એક બટાલિયનના જવાનો પર આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો.આતંકીઓ ગ્રેનેડ ફેંકીને ભાગી છુટયા હતા.