દેશમાં જુલાઈથી જીએસટીનો અમલ થશે. ભાડે આપેલા મકાન અને લીઝ પર આપેલી જમીનની આવક પણ પણ GST લાગશે. અત્યારસુધી આવા સોદાઓ પર સર્વિસ ટેક્સ લેવાતો હતો. બાંધકામ હેઠળના નવા મકાનના EMI પર પણ જીએસટી લાગશે.

Copyright © 2023 News Views