ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર
આ વર્ષે 83.08 ટકા પરિણામ આવ્યું
ગત વર્ષ કરતા 0.52 ટકા વધુ આવ્યું પરિણામ
અમદાવાદનું 83.08 ટકા પરિણામ આવ્યું
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કાંસા અને ભોળાદ
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર અંબાવ
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 89.29 ટકા
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા 72.55 ટકા