Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી વિજય રૂપાણી નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળનારી કેન્દ્રીય હિન્દી સમિતિની 31 મી બેઠકમાં ભાગ લેવા સવારે દિલ્હી પહોંચ્યા છે. આ બેઠક માં ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત અન્ય 4 રાજ્યો ના મુખ્યમંત્રીઓ પણ સહભાગી થવાના છે. ગુજરાતના રાજકારણમાં નવાજૂની થવાની ચર્ચાએ જોર પકડયું છે  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ