Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સમૃધ્ધ ગુજરાતમાં કાળુ નાણું કેટલું...તો તેનો જવાબ આવકવેરા વિભાગે આપ્યો છે. એક આરટીઆઇના જવાબમાં જાહેર થયું છે કે કેન્દ્ર સરકારની કાળુ નાણું જાહેર કરવાની સ્કીમ હેઠળ ગુજરાતમાં 4 મહિનામાં 18303.59 કરોડનું કાળુ નાણું જાહેર થયું છે. દેશભરમાં આ સમયગાળા દરમ્યાન જે 65250 કરોડનું કાળુનાણું જાહેર થયું તેની 29 ટકા રકમ ગુજરાતમાંથી જાહેર કરવામાં આવી છે. જો કે 18 હજાર કરોડ કાળા નાણામાં રાજકારણીઓ, સરકારી ઉચ્ચ અધિકારીઓ કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ કેટલા છે તેની માહિતી વિભાગે આપી નથી. દરમ્યાન સૂત્રોએ કહ્યું કે વાસ્તવમાં ગુજરાતમાં કાળુનાણું તેના કરતાં વધારે છે. 18 હજાર કરોડ તો હિમશિલાના ટોચ સમાન છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ