Know your World in Just 60 Words!
Read news in 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાનુ મતદાન પૂર્ણ થઇ ગયુ  છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારની કમાન પોતાના હાથમાં લીધી છે. ગુજરાત પ્રવાસના આજે બીજા દિવસે પણ પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પીએમ મોદી જંગી જનસભાને ગજવશે.
 

Story of the Day

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.