Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતમાં આજે 26 બેઠકો માટે મતદાન હાથ ધરાયું હતું. કઇ બેઠક માટે કેટલા ટકા મતદાન થયું તેના પર એક નજર....

    કચ્છ બેઠક- 51.80 ટકા

    બનાસકાંઠા-61.44 ટકા

    પાટણ-57.76 ટકા

    મહેસાણા- 61.16 ટકા

    સાબરકાંઠા-61.74 ટકા

    ગાંધીનગર-61.68 ટકા

    અમદાવાદ પૂર્વ-55.51 ટકા

    અમદાવાદ વેસ્ટ- 55.12 ટકા

    સુરેન્દ્રનગર-51.48 ટકા

    રાજકોટ-58.03 ટકા

    પોરબંદર-52.15 ટકા

    જામનગર-54.14 ટકા

    જુનાગઢ-55.61 ટકા

    અમરેલી-51.48 ટકા

    ભાવનગર-53.38 ટકા

    આણંદ-61.72 ટકા

    ખેડા-56.56 ટકા

    પંચમહાલ-56.84 ટકા

    દાહોદ-62.40 ટકા

    વડોદરા-62.98 ટકા

    છોટાઉદેપુર-64.12 ટકા

    ભરૂચ-65.00 ટકા

    બારડોલી-68.99 ટકા

    સુરત-60.68 ટકા

    નવસારી-62.69 ટકા

    વલસાડ-68.53 ટકા

    સૌથી વધુ મતદાન બારડોલીમાં નોંધાયું છે. 26 બેઠકો માટે મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યોજાઇ હતી.

     

  • ગુજરાતમાં આજે 26 બેઠકો માટે મતદાન હાથ ધરાયું હતું. કઇ બેઠક માટે કેટલા ટકા મતદાન થયું તેના પર એક નજર....

    કચ્છ બેઠક- 51.80 ટકા

    બનાસકાંઠા-61.44 ટકા

    પાટણ-57.76 ટકા

    મહેસાણા- 61.16 ટકા

    સાબરકાંઠા-61.74 ટકા

    ગાંધીનગર-61.68 ટકા

    અમદાવાદ પૂર્વ-55.51 ટકા

    અમદાવાદ વેસ્ટ- 55.12 ટકા

    સુરેન્દ્રનગર-51.48 ટકા

    રાજકોટ-58.03 ટકા

    પોરબંદર-52.15 ટકા

    જામનગર-54.14 ટકા

    જુનાગઢ-55.61 ટકા

    અમરેલી-51.48 ટકા

    ભાવનગર-53.38 ટકા

    આણંદ-61.72 ટકા

    ખેડા-56.56 ટકા

    પંચમહાલ-56.84 ટકા

    દાહોદ-62.40 ટકા

    વડોદરા-62.98 ટકા

    છોટાઉદેપુર-64.12 ટકા

    ભરૂચ-65.00 ટકા

    બારડોલી-68.99 ટકા

    સુરત-60.68 ટકા

    નવસારી-62.69 ટકા

    વલસાડ-68.53 ટકા

    સૌથી વધુ મતદાન બારડોલીમાં નોંધાયું છે. 26 બેઠકો માટે મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યોજાઇ હતી.

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ