Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકા અને ચીન વચ્ચેનું  ટ્રેડવોર વધુ વકરશે તેવી ભીતિથી સોમવારે અઠવાડિયાના પ્રારંભે જ શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ૫૦૫ પોઈન્ટ ઘટયો હતો જ્યારે નિફ્ટીમાં ૧૩૭ પોઈન્ટનો ઘટાડો થયો હતો. સેન્સેક્સ ૫૦૫.૧૩ પોઈન્ટના કડાકે ૩૭,૫૮૫. ૫૧ પોઈન્ટ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૩૭.૪૫  પોઈન્ટ ઘટીને ૧૧, ૩૭૭.૭૫ પોઈન્ટે બંધ રહી હતી. આમ શેરબજારનાં બંને સૂચકાંકોમાં ૧.૨૦ ટકાનો ઘટાડો થયો હતો. અધૂરામાં પૂરં ડોલર સામે રૂપિયો ફરી ૧ ટકા ગગડીને ૭૨.૭૦ થતાં બજારમાં હાહાકાર મચ્યો હતો. રિલાયન્સ, સન ફાર્મા, તાતા મોટર્સ, એચડીએફસીનાં શેરોમાં મોટા ગાબડાં પડયાં હતાં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ