Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં ચાલી રહેલ લોકસભાની ચુંટણીમાં ફિલ્મ સ્ટારોથી લઈને ક્રિકેટરો સુધી પણ ચુંટણી લડી રહ્યા છે. દિલ્હીની  ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક અનુસુચિત જાતી માટે અનામત છે. પરંતુ ભાજપે હંસરાજ હંસને  ટીકીટ આપી છે અને તે દલિત છે કે નહીં તેના પર પ્રશ્નો ઉભા થયા છે અને ભાજપના ઉમેદવાર તરફથી કેટલીક જાણકારી છુપાવવામાં આવી છે અને તેન દલિત નથી પણ મુસ્લિમ છે તેવો આરોપ આપ નેતા અને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમએ ગુરુવારના દિવસે આ લગાવ્યો છે. જો આરોપ સાબિત થાય તો હંસરાજ હંસનું ઉમેદવારી ફોર્મ રદ થઇ શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ