Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અનામત અને ખેડૂતોના દેવા માફીના મામલે આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના ઉપવાસનો આજે 6 સપ્ટે.ના રોજ 13મો દિવસ છે. અન્ન ત્યાગના 13મા દિવસે 24 વર્ષિય તંદુરસ્ત યુવાન હાર્દિક શરીરથી હવે ખરેખર નબળો પડી ગયો છે. આજે તેને વહીલ ચેરમાં બેસાડીને લાવવામાં આવ્યો હતો. ધીમે ધીમે તેના ટેકામાં ગુજરાતમાં હવે આંદોલન જોર પકડતું જઇ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ