Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છેલ્લા થોડાં દિવસથી ઉપવાસ પર બેઠેલાં હાર્દિક પટેલે કૃષ્ણ જન્મોત્મસવની ઉજવણી કરી હતી. ભગવાન કૃષ્ણના જન્મોત્સવ માટે મોટી સંખ્યામાં હાર્દિકના સમર્થકો પણ તેની સાથે જોડાયા હતા. આ દરમિયાન મોડી રાત્રે હાર્દિકના નિવાસ્થાને બાળકૃષ્ણના જન્મ સાથે ભક્તિમય વાતાવરણ બન્યું હતું.
પાસ નેતા અને છેલ્લા થોડાં દિવસોથી પોતાના અમરણાંત ઉપવાસના કારણે ચર્ચામાં રહેલા હાર્દિક પટેલે પોતાના ઘરે નંદ લાલાના જન્મોત્સવની ઉજવણી કરી હતી. જેમાં તેની સાથે મોટી સંખ્યમાં તેના સમર્થકો પણ જોડાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ